શરમજનક ઘટના, હોસ્પિટલની અંદર નહીં પણ બહાર બાળકને જન્મ આપવા મહિલા બની મજબૂર - સફદરજંગ હોસ્પિટલની બેદરકારી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 20, 2022, 3:07 PM IST

નવી દિલ્હીઃ રાજધાનીમાંથી ફરી એકવાર માનવતાને શરમાવે તેવી તસવીર સામે આવી છે. સફદરજંગ હોસ્પિટલની (Safdarjung Hospital Delhi) મોટી બેદરકારી સામે (Negligence of Safdarjung Hospital) આવી છે. હોસ્પિટલની બહાર એક મહિલાએ બાળકને જન્મ (child birth on street delhi) આપ્યો હતો. આ ઘટના બાદ આરોગ્ય મંત્રાલયની એક ટીમે સફદરજંગ હોસ્પિટલની મુલાકાત (Health Ministry team visits Safdarjung Hospital) લીધી અને હકીકતો તપાસી. આ કેસમાં ઉચ્ચસ્તરીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાંચ તબીબોને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. મહિલા અને નવજાત બાળક હાલમાં હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે. આ મામલામાં દિલ્હી મહિલા આયોગે પણ મામલાની નોંધ લીધી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.