મેડિકલ ઈમરજન્સીમાં NDRF ટીમ બની દેવદૂત - એનડીઆરએફ ટીમ રેસ્ક્યૂ ઓપરેશન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15821709-thumbnail-3x2-nvsndrf.jpg)
નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે અહીં ટોરટા બજાર વિસ્તારમાં ભારે વરસાદથી પાણી ભરાઈ ગયા છે. તો આ સમયે મેડિકલ ઈમરજન્સી ઊભી થતાં NDRFની ટીમે 2 દર્દી સહિત 4 લોકોનું રેસ્ક્યૂ (NDRF Team Rescue Operation) કર્યું હતું.