7 સેકન્ડમાં ખેલ ખલ્લાસ, દીપડાએ એક ઘર બહાર જ પાલતુ શ્વાનને ફાડી ખાધો.. જુઓ વીડિયો.. - Maharashtra Leopard cctv
🎬 Watch Now: Feature Video
નાશિક મુંગસરે ગામમાં દીપડાની મુક્ત અવરજવર (Maharashtra Leopard threat) જોવા મળી છે. દીપડાના હુમલામાં એક પાલતુ કૂતરાનું મોત થયું છે અને દીપડા અને કૂતરાની લડાઈનો વીડિયો સીસીટીવીમાં કેદ (Maharashtra Leopard cctv) થયો છે. સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મુંગસરે ગામમાં દીપડો ઘુસી ગયો હતો. તેણે પાળેલા કૂતરા પર હુમલો કર્યો. દીપડો કૂતરા પર હુમલો (Maharashtra Leopard hunt dog) કરતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ દીપડાએ અવાજ કર્યો હતો. ડેપ્યુટી ફોરેસ્ટ રેન્જર પંકજ ગર્ગે જણાવ્યું હતું કે, "અમે મુંગસરે ગામના લોકોને રાત્રે ઘરની અંદર રહેવાની અપીલ કરી છે કારણ કે આ વિસ્તારમાં દીપડાઓ ફેલાઈ રહ્યા છે."