Mother's Day 2022: પ્રાણી જેટલી મમતા મનુષ્ય ક્યારેય ન રાખી શકે, જૂઓ વીડિયો... - predatory animals live with maternal feelings

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 8, 2022, 4:31 PM IST

જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં માતૃ દિવસની ઉજવણી થઇ (Mothers Day 2022 ) રહી છે. જંગલનાં હિંસક પ્રાણીઓની માતૃત્વ ભાવના અને નવજાત બચ્ચાની સારસંભાળને લઇને વિશેષ અહેવાલ આપની સમક્ષ લાવી રહ્યા (predatory animals live with maternal feelings) છે. ગીરના જંગલોમા હિંસક પ્રાણીઓ જોવા (Wildlife Motherhood) મળે છે, જે પૈકી સૌથી પ્રથમ સિંહ પરિવાર સામે(junagadh wildlife motherhood) આવે છે. સમગ્ર સિંહ પરિવારમાં સિંહણ શિકારથી લઈને રક્ષણ અને ખોરાક મેળવવાની તમામ તરકીબો ની સાથે વિપરીત પરિસ્થિતિમાં સિંહણ આગેવાની લઈને સમગ્ર પરિવારને અને ખાસ કરીને નવજાત અને નાના બચ્ચાનેની રાહબર બનતી હોય છે. સિંહણમાં આ પ્રકારની પરિવાર ભાવના કે માતૃત્વને લઈને જે ગુણો જોવા મળે છે તેને લઈને સિંહણ આજે પણ સિંહ પરિવારમા મોખરાનું સ્થાન ધરાવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.