નર્મદામાં લૂંટ કરી ફરાર થયેલાં આરોપીઓને LCB પોલીસે મિનિટોમાં ઝડપી પડ્યા - Robbery in Narmada
🎬 Watch Now: Feature Video
નર્મદા: નાંદોદ તાલુકાનું સણાદ્રા અને તેની આજુબાજુના ગામોમાં મહિલા બચતમાં રોકાણકારો પાસેથી રૂપિયા ઉઘરાવી ગત 15 ઓક્ટોબરના રોજ બપોરે ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં કામ કરતા બે મહિલા કર્મચારીને લૂંટી ત્રણ શખ્સોએ એક ટેબલેટની લૂંટ કરી તેમની પાસેના 1.55 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હતા. આ બાબતની ફરિયાદ આમલેથા પોલીસમાં નોંધાવતા નર્મદા LCB એ તાત્કાલિક તપાસ શરુ કરીને આ લુંટારાઓએ અંજામ આપ્યા બાદ એક ખેતરમાં જઈ આ ત્રણ શખ્સો ભાગ પાડેએ પહેલાં પોલીસે ઝડપી પાડ્યા હતા.