મહિલાઓ પર થતા અત્યાચાર સામે ન્યાય માટે પોરબંદર NSUI એ કેન્ડલ માર્ચ યોજી - Porbandar NSUI
🎬 Watch Now: Feature Video
દેશમાં મહિલાઓ પર થતા અત્યાચાર, દુષ્કર્મો સામે ન્યાય માટે પોરબંદર NSUIએ કેન્ડલ માર્ચ યોજી હાથરશ (UP) ના બનાવને લઇ પોરબંદર જિલ્લા NSUI એ માણેક ચોક ખાતે પીડિતાની આત્માને શાંતિ મળે તેથી મૌન પાડી તેમને માણેક ચોક પાસે શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. "Girls Are Not Object, Stop Rape Terrorism" ના બેનરો રાખી ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, ગુજરાત ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, ઉમેશરાજ બારૈયા, કેનિત ઝાલા, સુરત રેણુકા,યશ ઓઝા, રોહિત સિસોદિયા, રોહન પાડાવદરા, કુણાલ ગોહેલ, હર્ષિત ચાવડા,વગેરે ઉપસ્થિત રહ્યા હતા.