જૂનાગઢ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પંચાંગની શરૂઆત, ભારતી બાપુના હસ્તે શુભારંભ - વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પંચાંગની શરૂઆત

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 9, 2020, 10:51 PM IST

જૂનાગઢ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સોમવાર જૂનાગઢના મુક્તિ દિવસ નિમિત્તે હિન્દુ પંચાંગની શરૂઆત કરી છે. જેનો ભારતી બાપુ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. આ પંચાંગમાં તિથિ તહેવાર ચોઘડિયા ધાર્મિક કાર્યક્રમો ઉત્સવો અને સૂર્ય અને ચંદ્ર ગ્રહણ જેવી ઘટનાને પણ આ પંચાંગમાં આદિ અનાદિકાળથી આવરી લેવામાં આવતી હોય છે. લગ્ન સમયના ચોઘડિયા અને મુહૂર્તો પણ પંચાંગ આધારે જ નીકળતું હોય છે, ત્યારે હિન્દુ ધર્મની પ્રત્યેક ઘટના સાથે પંચાંગ ખૂબ જ મહત્ત્વનો દસ્તાવેજ આદિ અનાદિકાળથી બનતું રહ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.