કર્ણાટકમાં કિંગ કોબ્રાએ અજગરને ગળવાનો પ્રયત્ન કર્યો, પછી શું થયું, જૂઓ - કર્ણાટકમાં કિંગ કોબ્રાનો વીડિયો વાઈરલ
🎬 Watch Now: Feature Video
બેલથાંગડી (કર્ણાટક): બેલથાનગડી તાલુકાના અલાદંગડી ગામના પિલ્યામાં 14 ફૂટ લાંબા કિંગ કોબ્રાએ 9 ફૂટના અજગરને ગળી જવાનો પ્રયાસ (In Karnataka, King Cobra tried to swallow a python) કર્યો હતો. આ દ્રશ્ય સ્થાનિકોએ મોબાઈલમાં કેદ કરી (King Cobra's video goes viral in Karnataka) લીધું હતું. જોકે, કિંગ કોબ્રાએ અજગરને ગળી જવાનો પ્રયાસ કર્યા બાદ તે અજગરને ગળી શક્યો નહતો. ત્યારે કિંગ કોબ્રાએ અજગરને તેના પેટમાંથી બહાર (In Karnataka, King Cobra tried to swallow a python) કાઢ્યો હતો. સ્થાનિકોએ આ અંગે વેનુર સબઅર્બન ફોરેસ્ટ ઓફિસર સુરેશ ગૌડાને જાણ કરી હતી. ત્યારબાદ અશોક નામના વ્યક્તિએ કિંગ કોબ્રાને પકડીને સલામત રીતે જંગલ વિસ્તારમાં છોડી દીધો હતો.
TAGGED:
કિંગ કોબ્રા અજગરને ગળી ગયો