અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડમાં EVM ખોટકાતા લોકોએ બેલેટ પેપરથી મતદાન કરવાની માગ કરી
🎬 Watch Now: Feature Video
મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યુ છે, ત્યારે અમદાવાદમાં અમરાઈવાડીના ઇન્દ્રપુરી વોર્ડમાં સવારે 10 કલાકે, 1 કલાકથી EVM ખોટકાયુ હતું. તેથી લોકોએ બેલેટ પેપરથી મતદાન કરવાની માગ કરી હતી.