હાર્દિક પટેલે સુરતમાં થયેલી ગોડસેની જન્મ જયંતીની ઉજવણી અંગે આપી પ્રતિક્રિયા - Hardik Patel

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 20, 2019, 11:32 PM IST

સુરત: ભારતના રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીની હત્યા કરનાર નથુરામ ગોડસેની જન્મ જયંતીની સુરતમાં ઉજવણી કરવામાં આવી હતી. જેને લઇને ઘણા વિવાદો ઉભા થયા છે. ત્યારે આ ઘટનાના ઘણા ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. જે અંગે રાજકીય પક્ષોના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી હતી. જેમાં કોંગ્રેસ પક્ષના સ્ટાર પ્રચારક અને પાટીદાર આંદોલન સમિતીના કન્વિનર એવા હાર્દિક પટેલે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તો ચાલો જોઇએ હાર્દિક પટેલનું નિવેદન

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.