કૉંગ્રેસે શરૂ કરી ચલો કૉંગ્રેસ કે સાથ મા કે દ્વાર યાત્રા, રાજકીય કારકિર્દી માટે કરશે પ્રાર્થના

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 28, 2022, 3:31 PM IST

કૉંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ચલો મા કે દ્વાર યાત્રાની શરૂઆત થઈ છે. ત્રણ તબક્કાની આ યાત્રા રાજકોટ ચોટિલા અને રાજુલાથી રવાના થઈ છે. જે કાગવડ ખોડલધામ ખાતે યાત્રા સાથે મળીને ગાંઠિલા અને સિદસર ઉમિયાધામમાં પૂર્ણ થશે. ત્યાંથી એક યાત્રાના સ્વરૂપમાં ઉમાધામ ગાંઠિલા અને સુદસર માતાજીના ચરણોમાં યાત્રા પૂર્ણ થશે. ચૂંટણીના કારણે કૉંગ્રેસે આ યાત્રા યોજી છે. ત્યારે નવરાત્રિના સમયમાં કૉંગ્રેસી નેતાઓ, ધારાસભ્યો અને કાર્યકરો માતાજીના ચરણોમાં પોતાની રાજકીય કારકિર્દીને લઈને પ્રાર્થના કરતા જોવા મળશે. Chalo Congress ke saath Maa ke dwar yatra Gujarat Congress Congress Leaders Gujarat Assembly Elections 2022.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.