GIFA 2019: ઍવોર્ડ માટે અભિનેત્રી સેજલ શાહે શું કહ્યું.. - latest gujarat news
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: ગુજરાતી ફિલ્મોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરતો ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ નારાયણી હાઇટ્સ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના તમામ જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.
Last Updated : Dec 27, 2019, 11:15 AM IST