નવસારીમાં પારસી યુવાનોએ ગણપતિ બાપાની કરી સ્થાપના - ગણેશ ચતુર્થી 2022
🎬 Watch Now: Feature Video
નવસારી : છેલ્લા 17 વર્ષથી બાપાની પૂજા અર્ચના કરી આ પારસી યુવાન ગણપતિ સ્થાપિત કરતા આ ગણેશ મંડળ શહેરમાં દરેક ધર્મ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. નવસારી સ્થાયી થયેલા પારસીઓ અહીં આવીને દૂધમાં સાકરની જેમ ભળી ગયા એનો ઉત્તમ ઉદાહરણ તેઓની ગણપતિ બાપા પ્રત્યેની આસ્થાથી દેખાઈ આવે છે. પારસી સમાજ હિન્દુ સંસ્કૃતિને પણ અપનાવી છે. નવસારીના પારસી યુવાન છેલ્લા 17 વર્ષથી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરે છે. જુનાથાણા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી ગણેશ સ્થાપન કરવામાં આવે છે જેમાં પારસી યુવાનો દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણપતિ બાપાની સેવા કરી મંડળ ચલાવી રહ્યા છે. આ પારસીઓ પોતાની અસલ ઓળખ સાથે જ ગણપતિ બાપાની પૂજાઅર્ચના કરે છે. ganesh chaturthi 2022, Navsari in Parsi youth established Ganpati Bappa, Parsi youth established Ganpati Bappa