ગોંડલમાં વીજળીના કારણે શોર્ટસર્કિટથી આગ લાગતા ચકચાર - fire news in gondal
🎬 Watch Now: Feature Video
ગોંડલ: શહેરમા શનિવાર રાતથી રવિવારની સવાર સુધી કડાકા-ભડાકા સાથે વરસાદનુ આગમન થયુ હતું. વરસાદ દરમિયાન ભોજરાજપરામાં બે ઘર પર વીજળી પડતા ચકચાર મચી હતી. જેના કારણે પાવર સપ્લાયમાં વધારો થઇ જતા રોયલ AC શો રૂમમાં શોર્ટ સર્કિટ થવા પામી હતી. શોટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા AC સહિતનો માલસામાન બળીને ખાખ થઇ જતા અરેરાટી ફેલાઇ હતી.