પારડીની વિરામ હોટલમાં યુવાનો વચ્ચે મારામારી, ઘટના CCTV કેમેરામાં કેદ - pardi news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 6, 2020, 8:49 AM IST

વલસાડઃ પારડી શહેરમાં વિરામ હોટલના પાર્કિંગમાં પારડીના 2 યુવાનો વચ્ચે જુની અદાવતને લઇને મારામારી થઇ હતી. આ મારમારીની સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થઈ હતી. આ મારામારી અંગે પારડી પોલીસ મથકે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોધાવી હતી. પારડી પોલીસે મારામારીમાં સામેલ પાંચ યુવાનોની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.