રથયાત્રામાં આ રીતે દેખાયો લોકોમાં ઉત્સાહ, બતાવી રહ્યા છે અનોખા કરતબ - જગન્નાથ રથયાત્રાનું મહત્વ
🎬 Watch Now: Feature Video
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી (Jagannath Rath yatra 2022 ) રથયાત્રા કોરોના બે વર્ષ બાદ નીકળી રહી હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમગ જોવા મળી રહ્યો છે. લોકો ભગવાનની રથયાત્રામાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ સાથે જ, ભજન મંડળી, નાટકકર્તાઓ સહિતના વિવિધ કરતબો લોકો દર્શાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ રથયાત્રા દરમિયાન અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવતા મેઘરાજાએ પણ ભગવાન જગન્નાથજી રથયાત્રામાં અમી છાંટા વરસાવી લોકો ઉત્સાહ વધાર્યો હતો...