લગભગ 50 વર્ષથી લોકોની સેવા કરતી હોસ્પિટલનું નવીનીકરણ, જાણો શું છે સુવિધાઓ

🎬 Watch Now: Feature Video

thumbnail
ભાવનગરની તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલના નવીનીકરણ(Renovation Tapibai Ayurveda Hospital) માટે સરકારે રૂ. 10.72 કરોડ મંજૂર કર્યા છે. આયુર્વેદ ભારતના ઋષિઓએ પ્રદાન કરેલો એક ગ્રંથ(Ayurveda Scripture India) છે. લગભગ 50 વર્ષથી લોકોની સેવા કરતી હોસ્પિટલનું નવીનીકરણ(Renovation Tapibai Ayurveda Hospital) ચાલી રહ્યું છે. આ આયુર્વેદ હોસ્પિટલનું માળખું હવે ખખડધજ હાલતમાં છે. આયુર્વેદ હોસ્પિટલમાં દરરોજ 450 જેટલા દર્દીઓ આવે છે. તે સિવાય, હોસ્પિટલ 100 બેડથી સજ્જ છે. કેટલાક દર્દીઓ તેનો લાભ પણ લે છે. તાપીબાઈ આયુર્વેદ હોસ્પિટલના RMO(Registered Medical Officer), ડૉ. કપિલ પંડ્યાના જણાવ્યા અનુસાર, નવી સુવિધામાં વિશેષ રૂમ, પુરૂષ અને સ્ત્રી વોર્ડ(Male and female wards), OPD, IPD અને સમકાલીન પંચકર્મ થેટર(Panchkarma Theater Benefits) હશે. 100 બેડની વિશાળ સુવિધાના નિર્માણથી લોકોને ઘણો ફાયદો થશે. ટુંક સમયમાં તેની ડિઝાઈન નક્કી થયા બાદ ફાઉન્ડેશનથી બિલ્ડીંગ બનાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.