શ્રાવણ માસના પહેલા દિવસે કરો સોમનાથ મહાદેવની આરતીના દર્શન - Special Arrangement in Somnath temple

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 29, 2022, 9:41 AM IST

જૂનાગઢઃ આજથી (શુક્રવાર) પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ (Shravan Month Start) થયો છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરમાં આજે મહાઆરતી (Maha Aarti in Somnath Mahadev Temple) અને મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા (Enthusiasm among Shiva devotees) મળ્યો હતો. ભક્તો પણ વહેલી સવારથી ભોળાનાથ મહાદેવના દર્શન માટે મંદિરે આવી ગયા હતા. તો હવે આગામી 30 દિવસ સુધી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાપૂજા અને વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ ભક્તો માટે પણ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં (Special Arrangement in Somnath temple) આવી છે, જેનો લ્હાવો શિવભક્તો લઈ રહ્યા છે. ભક્તોએ શ્રાવણ મહિનાના પહેલા દિવસે આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.