લવ કે લિએ કુછ ભી કરેગા, સગી દિકરીએ માતાને પણ ન છોડી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 24, 2022, 11:01 AM IST

અમદાવાદના સરસપુરમાં રહેતા બિજલ દંતાણીને આરોપી તેજસ્વીની માતા શિતલ સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, તેજસ્વીની માતાને આ પ્રેમ સંબંધ સ્વીકાર નહતો. એટલે પ્રેમી કરણ સાથે મળીને માતાના પ્રેમીને મારવાનું ષડયંત્ર બનાવ્યું હતું. કહેવાય છે કે, પ્રેમ માટે લોકો કંઈ પણ કરી શકે છે. આ જ વાત દિકરીએ સાબિત કરી બતાવી છે. જોકે, આ હત્યાની જાણ તેજસ્વીની માતાને થતા તેણે વહેલી સવારે 4 વાગ્યે બિજલની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બિજલનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આથી પોલીસે આ હત્યા કેસમાં તેજસ્વી અને તેના પ્રેમી કરણની ધરપકડ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.