બિલ્ડીંગના પહેલા માળેથી ગાય કુદતા હોવાનો વીડિયો થયો વાયરલ - ગાય કુદતા હોવાનો વીડિયો વાયરલ થયો
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ગાય મકાનના પ્રથમ માળેથી કુદતા (cow jumping from first floor of a building video viral) હોવાનો વીડિયો વાયરલ થયો છે. પશુ કર્મચારીઓ ગોમતીપુરમાં ગાયો પકડવા જતા ગાય પહેલા માળે ચઢી ગઈ હતી. ડરી ગયેલી ગાયે પહેલા માળેથી કુદકો માર્યો હતો. ગાય નીચે પડતા મોત (Cow died falling down) થયા હોવાનો આક્ષેપ કર્યો છે.