જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદ ઇસ્કોન મંદિરના મહંત સાથેની વાતચીત - janmasthami celebration in ahemdabad
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: સોમવારના રોજ સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે અમદાવાદ ખાતે ઇસ્કન મંદિરમાં ધૂમધામ થી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે 2 દિવસથી ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોડીરાત્રે સહ પરિવાર અમદાવાદ ઈસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરી મહા અભિશેક કરાવ્યો હતો અને મંદિરની કાર્ય શૈલીથી વાકેફ થયા હતા.
Last Updated : Aug 31, 2021, 9:42 AM IST