સુરત મનપાની ડાયરીને લઈને ઉભો થયો વિવાદ - સુરત મહાનગર પાલિકા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 23, 2022, 6:02 AM IST

સુરત મનપાની ડાયરીને લઈને હવે વિવાદ ઉભો થયો છે. આ મામલે હવે રાજકારણ ગરમાયું છે. પાલિકાની ડાયરી 5 મહિના મોડી પ્રસિદ્ધ થઇ તે વિવાદ ઉપરાંત ડાયરીમાંથી રાષ્ટ્રીય પક્ષની યાદીમાંથી પાલિકાના વિરોધ પક્ષની બાદબાકીના કારણે હવે વિવાદ ઉભો થયો છે. આ મામલે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ આક્રરા પ્રહારો કર્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.