રાજકોટ વૉર્ડ નંબર 15માં કોંગ્રેસની પેનલનો વિજય - Vashram Sagthiya
🎬 Watch Now: Feature Video
રાજકોટઃઆજે મંગળવારના રોજ 6 કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી થઇ રહી છે. જેમાં રાજકોટના મ્યુનિસિપલ કોર્પોરેશનના વૉર્ડ નંબર 15ની મતગણતરી પૂર્ણ થઇ ચૂંકી છે. જેમાં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે. વશરામ સાગઠિયાની પેનલનો વિજય થતાં વૉર્ડ નંબર 15માં મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકોએ જીતની ઉજવણી કરી હતી.
Last Updated : Feb 23, 2021, 6:35 PM IST