CM ખટ્ટર સાઈકલ લઈને તો CM ફડણવીસે પત્ની સાથે કર્યુ મતદાન

By

Published : Oct 21, 2019, 12:36 PM IST

thumbnail
ન્યુઝ ડેસ્કઃ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પત્ની અમૃતા તથા માતા સાથે નાગપુરમાંથી મતદાન કર્યું છે. જ્યારે હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર સાયકલ લઈને સમર્થકો સાથે કરનાલમાં મતદાન કરવા પહોચ્યા હતા, મતદાન કર્યા બાદ બંને નેતાએ મીડિયા સાથે વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.