કેજરીવાલે વાલ્મિકી યુવાનને આપ્યું દિલ્હીમાં ડીનરનું આમંત્રણ - Punjab CM Bhagwantsinh mann Ahmedabad visit
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે શાહીબાગ ખાતે સફાઈ કર્મચારી સાથે બેઠક (CM Arvind Kejriwal Gujarat visit) કરી હતી. જેમાં વાલ્મિકી સમાજના હર્ષ નામના યુવાનએ અરવિંદ કેજરીવાલ પોતાના ઘરે જમવાનું આમંત્રણ (CM Arvind Kejriwal Invites Gujarat boys) આપ્યું હતું. અરવિંદ કેજરીવાલ તેમના પરિવારને પહેલા દિલ્હી સ્થિત મુખ્યપ્રધાનના નિવાસ સ્થાને જમવા માટે આમંત્રણ આપ્યું છે. આવતીકાલે હર્ષ સોલંકીના પરિવારના 5 સભ્યો વિમાનમાં કેજરીવાલના ઘરે જમવા જશે. પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માન તેમને પંજાબ હાઉસ ખાતે રહેવાની સગવડ કરવાની ખાતરી આપી હતી.