ગજરાજે ગામ ગજવ્યું: રસોડાની દિવાલ તોડી ખોરાકની બોરી ચોરી - Tamilnadu Elephant breaks kitchen wall
🎬 Watch Now: Feature Video
તમિલનાડુમાં નીલગિરિસના મસીનાગુડીમાં રવિવારે એક હાથી ધસી આવ્યો હતો અને ઘરની રસોડાની દિવાલ તોડી (Tamilnadu Elephant breaks kitchen wall) રહ્યો હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઘરની અંદર અને બહારના સીસીટીવી કેમેરામાં હાથી દિવાલનો એક ભાગ તોડતો અને તેની સુંઢનો ઉપયોગ કરીને ખોરાકની બોરી ચોરી કરતો કેદ થયો હતો. સુત્રોનું માનીએ તો આ હાથીએ કેટલાક વાવેતરમાં કેળા, નાળિયેર અને આંબાના ઝાડને પણ નુકસાન પહોંચાડ્યું છે.