કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ રાજકોટના જામકંડોરણા ખાતે કર્યું મતદાન

By

Published : Feb 28, 2021, 12:28 PM IST

thumbnail

રાજકોટ: રાજ્યમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. જેને લઈને સૌ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ પણ રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે તાલુકા શાળામાં મતદાન કર્યું હતું અને લોકોને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.