રાજકોટ વૉર્ડ નંબર 10માં ભાજપનો ભવ્ય વિજય - ભાજપનો વિજ્ય
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાયું હતું. આજે મંગળવારે 6 મહાનગરપાલિકાઓનું ચૂંટણી પરિણામ જાહેર થઇ રહ્યું છે. જેને લઇને સવારે 8 વાગ્યે મતગણતરીની શરૂઆત થઇ હતી. વૉર્ડ નંબર 10 અને 13 તેમના વિજય સરઘસમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી. વૉર્ડ નંબર 10માં ભાજપનો ભવ્ય વિજય થયો છે 4 કમળ ખીલ્યા છે. નરેન્દ્રસિંહ વાઘેલા, ચેતનભાઈ સુરેજા, જ્યોત્સનાબેન તિલાળા, ડૉ.રાજેશ્રીબેન ડોડીયાનો ભવ્ય વિજય થયો છે. વૉર્ડ નંબર 10 યુવા મોરચાનાં વ્યોમ વ્યાસ, સંજય વાધર, શિવરાજસિંહ ઝાલા, ધમભા જાડેજા સહિતનાં સમગ્ર યુવા મોરચની ટીમે અભિનંદન પાઠવ્યા હત્યા.