સૌરાષ્ટ્રના 4 મહાનગર અને 11 જિલ્લા પ્રમુખની પસંદગી માટે ભાજપની સેન્સ યોજાઈ - BJP Sense
🎬 Watch Now: Feature Video
રાજકોટ: રાજકોટ શહેર ભાજપના કાર્યાલય ખાતે આજે સૌરાષ્ટ્રના 4 મહાનગરો અને 11 જિલ્લાના પ્રમુખોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં રાજકોટના પ્રભારી અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટપ્રધાન કુંવરજી બાવડિયા સહિતના સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ અને ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન રાજકોટ જિલ્લાના જસદણ મામલે ચાલી રહેલ ભાજપના આંતરિક મામલો હાલ ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો.
Last Updated : Nov 19, 2019, 10:40 PM IST