નૂતન વર્ષાભિનંદનઃ ભાવનગરના મેયર મનહર મોરીએ નવા વર્ષની શુભેચ્છા પાઠવી - Manhar Mori
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9557024-thumbnail-3x2-bhavn.jpg)
ભાવનગરઃ ગુજરાતીઓનું નવું વર્ષ એટલે કારતક સુદ એકમ. જેનો આજથી પ્રારંભ થયો છે. કારતક સુદ એકમ સંવત 2077ના પ્રથમ દિવસે ભાવનગરના પ્રથમ નાગરિક અને ભાવનગરના મેયર મનહર મોરી દ્વારા પ્રજા હેતુ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.