Amarnath Cloudburst : અમરનાથમાં ફસાયેલા યાત્રાળુઓનું આવી રીતે કરાયું રેસ્ક્યું - અમરનાથમાં બચાવ કામગીરી ચાલુ
🎬 Watch Now: Feature Video
ઉત્તરાખંડ : જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સ્થિત પવિત્ર અમરનાથ ગુફા વિસ્તારમાં વાદળ ફાટવાથી(Amarnath Cloudburst) 16 લોકોના મૃત્યું થયા છે(Death of pilgrims in Amarnath). 48 યાત્રાળુઓ ગુમ છે. સેનાએ શનિવારે સવારે બચાવ કામગીરી શરૂ કરી(Rescue operation continues in Amarnath) હતી. 6 લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. બીજી તરફ પર્વત બચાવ ટીમે ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ કરી દીધી છે. વાદળ ફાટવાના કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા ત્રણ લંગર (સામુદાયિક રસોડા) અને 25 પેસેન્જર ટેન્ટ ધોવાઈ ગયા હતા. લગભગ 48 યાત્રાળુઓ ગુમ છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.