જગન્નાથ રથયાત્રા તો ઘણી જોય હવે આ દિકરીનું કરતબ પણ જોઈ લો... - rathyatra artist performance
🎬 Watch Now: Feature Video
અમદાવાદની જગન્નાથ રથયાત્રામાં (Ahmedabad jagannath rathyatra ) ભગવાનના પવિત્ર રથ સાથે અન્ય ઘણા પ્રદર્શન પણ લોકોમાં આકર્ષણ બની રહે છે, ત્યારે આ વર્ષની આ રથયાત્રામાં ગીલર તરીકે ઓળખાતા દોરડા પર દડા બાંધેલા સાધન વડે કરતબ (rathyatra artist performance ) કરતી દિકરીએ લોકોમાં આકર્ષણ ઉભુ કર્યુ હતુ. જૂઓ વીડિયો...