સફરજનનું વૃક્ષ જોઈ નાચી ઉઠી શિલ્પા શેટ્ટી, જુઓ વીડિયો... - ઇન્સ્ટાગ્રામ
🎬 Watch Now: Feature Video
હિમાચલ પ્રદેશ : બૉલિવૂડ ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલ શૂટિંગ માટે કુલ્લુ વેલી પહોંચી છે. આ દરમિયાન ફિલ્મના શૂટિંગ સિવાય શિલ્પા શેટ્ટી સફરજનના બગીચામાં પોતાનો સમય વિતાવી રહી છે અને આ રોમાંચક ક્ષણો તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.