રાજકોટ જામનગર હાઈવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત - 150 ફૂટ રિંગરોડ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : શહેરમાં આજે વહેલી સવારે વધુ ધુમ્મસના કારણે રાજકોટ-જામનગર હાઈવે પર ત્રિપક અકસ્માત થયો હતો.રાજકોટના નવા 150 ફૂટ રિંગરોડથી રાજકોટ જામનગર હાઈવે તરફ ટ્રક આવી રહ્યો હતો. ત્યારે ધુમ્મસના કારણે ઈન્ડિયન ગેસના ટ્રક સાથે 2 કાર અથડાઈ હતી. આ ઘટનાામાં 2ને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. જેમાં બેને ગંભીર ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.