અરવિંદ કેજરીવાલની ગેરેન્ટી, 12 મહિનાનું એજ્યુકેશન કેલેન્ડર જાહેર કર્યું - Arvind Kejriwal Gujarat Visit
🎬 Watch Now: Feature Video
અમદાવાદની મુલાકાતે આવેલા (Arvind Kejriwal Ahmedabad) અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવતસિંહ માને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં સરકાર (Arvind Kejriwal Gujarat Visit) બનશે તો વધુ એક ગેરેન્ટી આપી હતી. તેમણે એજ્યુકેશન સેક્ટરનું એક આખું કેલેન્ડર કહી દીધું હતું. એટલું જ નહીં કઈ પરીક્ષા ક્યારે યોજાશે અંગે મહિના સાથે ચોખવટ કરી દીધી હતી. જ્યારે ભગવતસિંહ માને કહ્યું હતું કે, ભાજપ સ્પષ્ટ નથી એટલે જ રેડિયો પર મન કી બાત કરે છે. ગુજરાતમાં (Bhagwantsinh Mann Gujarat Visit) હવે એક ઈમાનદાર પાર્ટીની જરૂર છે. પંજાબમાં એક ઈમાનદાર પાર્ટીએ છ મહિનામાં 25000 લોકોને સરકારી નોકરી આપી છે