દેશનું યુવાધન દારૂના રવાડે ચડ્યું - ગેરકાયદેસર દારૂ પીતો યુવકનો વીડિયો થયો વાયરલ
🎬 Watch Now: Feature Video
પાટણ: લઠ્ઠા કાંડની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કડક અમલ માટે ફરમાન કરવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક સ્થળોએ બે રોકટોક દારૂ વેચાઈ રહ્યો હોવાની પ્રતીતિ કરતો પાટણ જિલ્લાના મહેમદાવાદ ગામ નજીક હાઇવે પર જાહેરમાં દારૂની મહેફિલ માણતા કેટલાક યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં (a young man drinking illicit liquor in Patan) વાયરલ થયો છે. જેના પગલે પોલીસ દોડતી થઈ હતી અને સ્થળ તપાસ કરી યુવાનની ઓળખ કરી તેને ઝડપી લીધો હતો અને દારૂ કઈ જગ્યાએથી લાવ્યો હતો તેની પૂછપરછ કરી યુવક સામે રાધનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Last Updated : Aug 10, 2022, 5:55 PM IST
TAGGED:
યુવાનનો વીડિયો થયો વાયરલ