તમિલનાડુ: કારચાલકની બેદરકારીનો ભોગ બન્યું બે વર્ષનું બાળક - Accident in Tamilnadu
🎬 Watch Now: Feature Video
તમિલનાડુના નમક્કલ જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટનામાં બે વર્ષનો બાળક ઈજાગ્રસ્ત (Car crushed a child in Tamil Nadu) થયો હતો. અહીંના રાસીપુરમ વિસ્તારમાં એક બાળક તેના ઘર પાસે રમી રહ્યો હતો તે દરમિયાન ત્યાંથી પસાર થતી કારે બાળકને ટક્કર મારી (Accident in Tamilnadu) હતી. પરંતુ રિવર્સ કર્યા બાદ પણ કાર ચાલકે ધ્યાન આપ્યું ન હતું અને કાર ફરી બાઈક પર ચઢાવી દીધી હતી. આ ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સાથે જ પોલીસે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.