અમદાવાદના ખાડિયા વોર્ડમાં ભાજપ ઉમેદવારોની પેનલની જીત થઈ - ગુજરાત ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: 21 ફેબ્રુઆરીએ રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકીની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે. જેમાં તમામ મહાનગરપાલિકામાં ભગવો લહેરાયો છે, ત્યારે અમદાવાદના ખાડિયા વોર્ડમાં ભાજપની પેનલની જીત થઇ છે. ઉલ્લેખનીય છે કે, ખાડિયા વાર્ડ ભાજપને ગઢ છે. આ વોર્ડમાં 50 વર્ષથી ભાજપની પેનલ ચૂંટાઈ છે.