ઉપલેટામાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા લાગી આગ - Dwarkadhish Society
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ઉપલેટા શહેરમાં દ્વારકાધીશ સોસાયટી આંગણવાડી પાસેના રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડરમાં લાગી અચાનક આગ લાગી હતી. ગેસ સિલિન્ડરમાં આગ લાગવાને કારણે સ્થાનિક રહેવાસીઓમાં અફરાતફરી મચી હતી. સ્થાનિકોઓ પ્રથમ જાતે ગેસ સિલિન્ડરમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. બાદમાં આગની ઘટનાની જાણ થતાં ઉપલેટા નગરપાલિકા ફાયર ટીમ તુરંત ઘટના સ્થેળે દોડી આવી હતી. આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નહિ થઇ ન હતી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.