બાઈક પર સવાર પરિવારને આખલાએ લીધો અડફેટે, ઘટના CCTVમાં કેદ - ઘટના CCTVમાં કેદ
🎬 Watch Now: Feature Video
હિંમતનગર અને ઇડર શહેરના રસ્તાની નજીકમાં જ ઢોર અડીંગો જમાવીને ઉભા રહેતા રખડતા આખલાઓને કારણે અવારનવાર મોટા અકસ્માત સર્જાતા હોય છે. જેને કારણે વાહન ચાલકો તથા રાહદારીઓને શારીરિક ગંભીર ઇજાઓ પહોંચે છે. બાઈક પર જઈ રહેલા પરિવાર ને બે આખલાઓએ અડફેટે લીધા હતા(A family on a bike was attacked). મહાવિરનગર પાસે આ બનાવ બન્યો હતો. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી(incident was caught on CCTV).