અનોખી ઘટના: પશુઓને 800 કિલો કેરીનો રસ અને 600 કિલો ડ્રાઈફ્રુટનો વીડિયો વાયરલ - mango juice to cattle in Vadodara Panjrapol
🎬 Watch Now: Feature Video
વડોદરા નજીક આવેલા કરજણ મિયાગામ ખાતે એક અનોખી ઘટના સામે આવી છે. જેમાં એક પાંજરાપોળમાં દાતાઓ દ્વારા પશુઓને ખાસ મિજબાની કરાવી હતી. દાતાઓ દ્વારા પાંજરાપોળમાં (mango juice to cattle in Vadodara Panjrapol) 2500 જેટલા પશુઓ માટે આ મિજબાનીનું આયોજન કરાયું હતું. દાતાઓએ 800 કિલો કેરીનો રસ (800 kg mango juice to cattle) અને 600 કિલો ડ્રાઈફ્રુટ પશુઓને ખવડાવ્યું હતું, ત્યારે પાંજરાપોળના પશુઓને કેરીનો રસ અને ડ્રાયફ્રુટની મિજબાની કરાવી હોવાનો વીડિયો હાલ વાયરલ (vadodara cattle mango juice video viral) થઈ રહ્યો છે.
TAGGED:
800 kg mango juice to cattle