મધ્યપ્રદેશમાં છે અનોખુ પ્રાણી સંગ્રહાલય, 30 પ્રજાતિના 300થી વધુ દુર્લભ પક્ષીઓના આપવામાં આવ્યા છે અનોખા નામ - Kamala Nehru Zoological Park Indore
🎬 Watch Now: Feature Video
ઈન્દોરના કમલા નેહરુ ઝૂઓલોજિકલ પાર્કમાં વિશ્વભરના 30 પ્રજાતિઓના 300 થી વધુ દુર્લભ પક્ષીઓ છે, જેને પ્રાણી સંગ્રહાલયના કર્મચારીઓએ લૈલા-મજનુ, કરણ-અર્જુન, મોર-મુકુટ અને ઓમ-સુંદરી જેવા નામ આપ્યા છે. ખાસ વાત એ છે કે આ પક્ષીઓ પણ તેમનું નામ સાંભળીને પ્રતિક્રિયા આપે છે.