દમણના ડાભેલમાં 5 યુવકોએ ઓટો રીક્ષા રોકી યુવકની હત્યા કરી ફરાર - Daman Police Station

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Aug 30, 2020, 8:27 AM IST

દમણ: સંઘપ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં શુક્રવારે રાત્રે વિનોદ માહ્યાવંશી રાજેન્દ્ર તિવારી નામનો ઈસમ રીક્ષામાં દાભેલ વિસ્તારમાં એક રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો. જ્યાંથી પરત જઇ રહ્યો હતો, ત્યારે અચાનક જ બાઇક પર આવેલા પાંચ જેટલા ઈસમોએ રીક્ષા રોકી વિનોદ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં વિનોદને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે દમણ પોલીસને જાણ થતાં દમણ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.