જામનગરમાં મહિલાએ લાખોટા લેકમાં કર્યો આત્મહત્યાનો પ્રયાસ - મહિલાએ લાખોટા તળાવમાં આત્મહત્યા કરવા કર્યો પ્રયાસ
🎬 Watch Now: Feature Video
જામનગર: શહેરના લાખોટા લેકમાં એક મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાને આત્મહત્યા કરતા જોઈને લેકના સિક્યુરિટી ગાર્ડે ફાયરને આ અંગે જાણકારી આપી હતી. જેથી ફાયર ટીમ ગણતરીના સમયમાં ઘટના સ્થળે દોળી આવી અને મહિલાનો બચાવ કર્યો હતો. મહિલાનો બચાવ કર્યા બાદ તેમને સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.