ચાઈનીઝ એપ્લિકેશન પ્રતિબંધ અંગે શું કહે છે અમદાવાદના યુવાઓ... - Modi Government

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 30, 2020, 5:00 PM IST

Updated : Jun 30, 2020, 5:24 PM IST

ગઈકાલે બનેલા એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં ભારત સરકાર દ્વારા ચીનની કંપનીઓની ડિજિટલ એપ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. ટિકટોક સહિતની ભારતમાં ખૂબ જ વપરાતી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન્સ ડેટા સિક્યોરિટીને લઇને દેશની અગત્યની બાબતને અસર કરી રહી હતી ત્યારે સરકારે 59 મોબાઈલ એપને ભારતમાં પ્રતિબંધિત કરી દીધી છે.
Last Updated : Jun 30, 2020, 5:24 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.