ગુજરાતની 26 બેઠક પર થયેલા મતદાન વિશે રાજકીય નિષ્ણાંતો શું કહે છે? - AHD
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ મંગળવારે ગુજરાતી 26 લોકસભા સીટ ઉપર મતદાન યોજાયું હતું. ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ એવું મતદાન નોંધાવવા પામ્યું હતું. મતગણતરી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં એક અલગ જ જુસ્સો જોવા મળ્યો હતો. રાજકીય પાર્ટીઓ પણ આ વધુ મતદાનને લઈને વધુ જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહી છે. Etv Bharat દ્વારા રાજકીય નિષ્ણાંતો સાથે વાત કરતા તેવો દ્વારા પણ આ મતદાન કોના તરફી રહેશે તે કહેવું મુશ્કેલ બન્યું છે પણ તેવો એમ પણ માની રહ્યા છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં વધુ મતદાન થયુ છે. હવે તે કઈ પાર્ટીના પક્ષમાં છે તે અત્યારથી કહી શકાય તેમ નથી પણ આ એક અંડરકરન્ટ મતદાન જરૂરથી કહી શકાય.
Last Updated : Apr 25, 2019, 2:01 PM IST