આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે તે હેતુથી પરંપરાગત વેશભૂષામાં મતદાન - election
🎬 Watch Now: Feature Video
તાપીઃ લોકસભા ચૂંટણીની વાત કરીએ તો ચૂંટણીમાં અનેક પ્રકારની રાજનીતિઓ જોવા મળી છે ત્યારે તાપી જીલ્લાના માજી આદિજાતી પ્રધાન કાંતિભાઈએ પરંપરાગત વેશભૂષામાં પોતાની ધર્મપત્ની સાથે બળદગાડું લઇ મતદાન કરવા મતદાન મથકે પહોચ્યા હતા.