કેશોદમાં જોવા મળ્યો લોકડાઉનનો ભંગ, માનવ કીડીયારૂં ઉભરાયું - Violation of lockdown seen in Keshod
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: કેશોદ ખાતે લોકડાઉનનો ખુલ્લેઆમ ભંગ થયાનું સામે આવ્યું છે. કેશોદના આંબાવાડી મુખ્ય બજારોમાં લોકોનું કીડીયારૂં ઉભરાઇ રહ્યું છે. અને લોકડાઉનનો ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળી રહ્યો છે. કોઇપણ પ્રકારની પરવા કરાયા વગર લોકો ખુલ્લેઆમ બજારોમાં ફરી રહ્યા છે. આ બાબતે તંત્ર પણ મૌન સેવી રહ્યું હોય તેવું દેખાઇ રહ્યું છે ત્યારે પોલીસે દ્વારા લાલ આંખ કરીને આ લોકડાઉનનુ કડક પાલન થાય તેવી લોકમાગ ઉઠી રહી છે.