ઘોઘાના કુડા ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ, બેરીકેટ લગાવી રસ્તાઓ કર્યા બંધ - ઘોઘાના કુડા ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 31, 2020, 8:18 PM IST

ઘોઘા: કોરોના સામેની લડાઈમાં લોકડાઉનના અમલીકરણ માટે શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સન્નાટો છવાયો છે. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાનું કુડા ગામ કે જ્યાં ગામના પ્રવેશ દ્વાર પર જ બેરીકેટ કરી ગામમાં પ્રવેશ પર અને ગામની બહાર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ગામના આ સામુહિક નિર્ણય બાદ સરપંચ દ્વારા આ અંગેનું અમલીકરણ કરાવવામાં આવી રહ્યું છે. જેમાં પોલીસ વિભાગને સાથે રાખી ગામમાં કોઈએ પણ પ્રવેશ કરવો નહીં તેનો પણ બોર્ડ લગાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.