લો બોલો અહીં ચાલુ વરસાદે રોડ બનાવ્યો, વીડિયો સોશિયલ મીડિયા વાયરલ - Video on social media going viral in Jetpur has gone viral
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5069004-thumbnail-3x2-raj.jpg)
રાજકોટ: જેતપુરમાં ચાલુ વરસાદે રોડ બનાવતા સોશિયલ મીડિયા પર સતત બીજી વાર વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયો જેતપુરના બોખલા દરવાજા રોડ પરનો છે. થોડા સમય પહેલા પણ જેતપુર નગરપાલિકા પાસે ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી શરુ હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં ખરેખર જેતપુરમાં વિકાસ ગાંડો થયો છે. તેવા મેસજ સાથે આ વિડિયો વાઇરલ થયો હતો.